ક્ષેત્રફળ અને ઘનફળ શોધવાના સુત્રો | પરીમીતી , ચોરસ, ત્રિકોણ , લંબચોરસ વ્યાખ્યા

ક્ષેત્રફળ અને ઘનફળ શોધવાના સુત્રો | પરીમીતી , ચોરસ, ત્રિકોણ , લંબચોરસ વ્યાખ્યા

અહી આપને ક્ષેત્રફળ અને ઘનફળ ના સુત્રો તેમજ પરીમીતી ની વ્યાખ્યા અને પરીમીતી એટલે શું , ક્ષેત્રફળ એટલે શું , ઘનફળ એટલે શું તેમજ ત્રિકોણ, ચોરસ, લંબચોરસ ની પરીમીતી, ક્ષેત્રફળ અને ઘનફળ ના સુત્રો જોશું

અનુક્રમણિકા [છુપાવો]

પરીમીતી એટલે શું

પરીમીતી એટલે પદાર્થની કિનારી. ત્રિકોણ ની પરીમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુની લંબાઈ નો સરવાળો. ચોરસની પરીમીતી એટલે ચોરસની ચારેય બાજુની લંબાઈનો સરવાળો. લંબચોરસ ની પરીમીતી લંબચોરસ ની ચારેય બાજુની લંબાઈનો સરવાળો

ચોરસ ની પરિમિતિ નું સૂત્ર

ચોરસ ની પરિમિતિ નું સૂત્ર
ચોરસ ની પરિમિતિ નું સૂત્ર = 4 * લંબાઈ

ચોરસની પરિમિત શોધો


લંબચોરસ ની પરિમિતિ સૂત્ર

લંબચોરસ ની પરિમિતિ સૂત્ર

લંબચોરસ ની પરિમિતિ સૂત્ર = 2(લંબાઈ + પહોળાય)

લંબચોરસની પરિમિત શોધો


ત્રિકોણ ની પરિમિતિ સૂત્ર

ત્રિકોણ ની પરિમિતિ સૂત્ર
ત્રિકોણ ની પરિમિતિ સૂત્ર = લંબાઈ+લંબાઈ+લંબાઈ

ક્ષેત્રફળ એટલે શું

ક્ષેત્રફળ એટલે પદાર્થે સમતલમાં રોકેલી જગ્યા. કોઈપણ પદાર્થ ને જયારે તમે સમતલ માં મુકો છો ત્યારે તે જગ્યા રોકે છે આ રોકેલી જગ્યા ને જો માપવામાં આવે તો ગણિતની ભાષામાં ક્ષેત્રફળ કહે છે.

ક્ષેત્રફળ એટલે શું

ક્ષેત્રફળ ના સુત્રો

અહી તમને ક્ષેત્રફળ ના બધા સુત્રો આપેલા છે. આ સુત્રો ને યાદ રાખશો તો તમે કોઈ પણ પદાર્થનું ક્ષેત્રફળ આરામથી શોધી શકશો. અને આ બધા સુત્રો તમે બુક માં લખી લેવા અથવા આ સુત્રો ની PDF File બનાવી લેવી. આ બધા સુત્રો સર્વ માન્ય સુત્રો છે.

ચોરસનું ક્ષેત્રફળ

ચોરસનું ક્ષેત્રફળ
ચોરસ નું ક્ષેત્રફળ શોધવા માટે તેની બાજુનું માપ હોવું જરૂરી છે. જો તેની બાજુનું માપ a જોઈ તો તેનું ક્ષેત્રફળ શોધવાનું સુત્ર નીચે મુંજબ છે.
સુત્ર = લંબાઈ*લંબાઈ

ચોરસ નું ક્ષેત્રફળ શોધો


લંબચોરસ નું ક્ષેત્રફળ

લંબચોરસ નું ક્ષેત્રફળ

લંબચોરસ નું ક્ષેત્રફળ = લંબાઈ * પહોળાઈ

લંબચોરસ નું ક્ષેત્રફળ શોધો


ત્રિકોણનું ક્ષેત્રફળ

ત્રિકોણનું ક્ષેત્રફળ

ત્રિકોણ ના ક્ષેત્રફળ નું સુત્ર = 1/2×વેધ×પાયો

લંબઘનનું ક્ષેત્રફળ =2 (lb+bh+hl) 
લંબઘનની પાશ્વ બાજુઓનું કુલ ક્ષેત્રફળ = 2h(l+b) 
ઘનની પાશ્વ બાજુઓનું કુલ ક્ષેત્રફળ = `4l_2` 

ઘનનું ક્ષેત્રફળ = `6l^2` 

નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ=2πrh 

નળાકારની સપાટીનું કુલ ક્ષેત્રફળ= 2πr(r+h) 
શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ= πrl 

શંકુનું કુલ ક્ષેત્રફળ = πr(l+r) 

કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ = 1/2×કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર 
સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = વેધ× પાયો
સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ =√3/4× બાજુ*બાજુ
સમબાજુ ત્રિકોણનો વેધ = √3/2 × બાજુ 
સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = 1/2×બંને વિકર્ણનો ગુણાકાર 
સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = 1/2 ×વેધ × સમાતર બાજુઓની લંબાઈ નો સરવાળો 

ઘનફળ એટલે શું

ઘનફળ એટલે પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યા. જે પદાર્થ કોઈ સપાટી પર મુક્ત તે જેટલી અવકાશમાં જગ્યા રોકે તેને તે પદાર્થનું ઘનફળ કહે છે. 

ઘનફળ એટલે શું

અન્ય કેટલાક ક્ષેત્રફળ અને ઘનફળ શોધવાના સુત્રો 

  • સમઘનનું ઘનફળ = લંબાઈ3
  • લંબઘનનું ઘનફળ = લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ
  • નળાકારનું ઘનફળ = πr2h
  • શંકુનું ઘનફળ =1/3 πr2 h
  • ગોળાનું ઘનફળ = 4/3 πr3
  • અર્ધ ગોળાનું ઘનફળ =2/3×πr3
વધુ નવું વધુ જૂનું