
મિત્રો શું તમે Gujarati garba ની pdf book/file free માં download કરવા માંગતા હોઈ તેમજ Garbavali PDF તેમજ Mataji na garba ની gujarati માં pdf તમે Free માં Download કરી શકશો. ગરબા ગુજરાતી બુક ની PDF તમને અહી મળી જશે. તેમજ આ Book માં અનેક garba lyrics in gujarati language માં પણ છે.
અનુક્રમણિકા [છુપાવો]
Gujarati Garba pdf file free download
ગુજરાતી હોઈ અને
ગરબા
ના આવડે એવું તો ક્યારેય બનેજ નહિ. અને એમાં પણ ગરબા ગાવાના શોખીન માટે તો મોજ જ
આવે. ઘણા બધા લોકોને ગરબા મોઢે આવડે છે. અને ઘણા લોકો કોઈ બુક ગોતતા હોઈ છે.
જેમાંથી તેઓ ગરબા વાંચીને ગાય શકે. આ ગરબા બુકમાં અનેક ગરબા આપેલા છે. અહી તમને આ
Guajarti Garba Lyrics in Gujarati માટેની બુક આપેલી છે.
આ બુક તમને નીચેના ભાગમાં આપેલી છે. ત્યાંથી Download કરી શકશો
Garbavali pdf Free Download
અહી આપવામાં આવેલી ગરબાવળી બુક માં તમે મોટા ભાગના પ્રચલિત ગરબા મળી જશે આ
ગરબાવલી બુક ને તમે પ્રિન્ટ કરાવીને પણ રાખી શકો છો. આ બુક માં કુલ 50 જેટલા ગરબા
આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Ayurvedic Book in Gujarati PDF
ગરબા એટલે ગુજરાતી અને ગુજરાતી એટલે ગરબા. કોઈ પણ પાર્ટી હોઈ કે કોઈ પણ તહેવાર
હોઈ ગરબા તો વગાડવાના અને ગરબા તો કરવાના જ.
Mataji na garba gujarati pdf
ચાલો થોડી ગરબા વિષે રસપ્રદ જાણકરી મેળવીએ. ગરબા શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. તેમજ ભગવદ્ગોમંડળમાં ગરબા નો અર્થ નીચે મુજબ છે.Source: ગરબો : અર્થઅંદર દીવો હોય એવો કાણાં કાણાંવાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો. દીવો ઠરી ન જાય અને તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે તેને ઘણાં કાણાં રાખવામાં આવ્યાં હોય છે. દેવીપ્રસાદન માટે નવરાત્રિમાં ઘરમાં પૂજાર્થે તે રાખવામાં આવે છે.
તાળીઓ પાડતાં દીવા કે માંડવીની આસપાસ ફરતાં ગાવું તે.
મોટી ગરબી; લહેકાવીને ગાવાનો એક રાગ; રાસડો
માતાજીના ગરબા નો મહત્વનો મહિમા છે. પ્રાચીના સમયમાં જયારે ખેડૂતો ના પાક તૈયાર
થી જાય અને ખુશીઓ આવે ત્યારે લોકો માતાજીનો આભાર માનવા માટે ગરબા કરતા હતા.
આધુનિક ગરબા અને પ્રાચીન ગરબા માં ઘણો ફર્ક પડી ગયો છે.
ગરબા ગુજરાતી બુક ડાઉનલોડ
અહી ગરબાવલી ની બુક PDF માં આપેલી છે. આ બુક માં 50 જેટલા ગરબા છે. અને તે ગુજરાતી ભાષામાં છે. ગરબા ની અનુક્રમણિકા પણ આપેલી છે.
બુક | ગુજરાતી ગરબાવલી |
ભાષા | ગુજરાતી |
Size:; | 1 MB |
ગુજરાતી ગરબાવલી.pdf
1 MB
Download