Ikigai Book in Gujarati PDF Free Download | ઇકિગાઈ ગુજરાતી બુક

Ikigai Book in Gujarati thumbnail Image with Text

અહિયાં Ikigai Book ની PDF ગુજરાતીમાં આપેલી છે. ઇકિગાઈ બુક મૂળ જાપનીઝ ભાષાની બુક છે. આ બુક ની ખ્યાતી ના લીધે તેને ઘણી ભાષામાં ભાષાંતરિત કરવામાં આવી છે. અહી તમને Ikigai Book Gujarati અને English બંને ભાષામાં  આપેલી છે. ઇકિગાઈ - લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય.

અનુક્રમણિકા [છુપાવો]

ઇકીગાઈ એટલે શું ?

ઇકીગાઈ એટલે જીવન જીવવાનું ઉદેશ્ય. ઇકીગાઈ ના લીધે જ આપને જીવીએ છીએ. ઇકિગાઈ એટલે લાંબા અને સુખી જીવન માટેની જાપાનીઝ જીવન પદ્ધતિ. જાપાનના ઓકિનાવા નામના ટાપુ પર રેહતા લોકો 100 વર્ષ થી વધુ જીવે છે. અને લાંબુ, સુખી અને  સ્વસ્થ જીવન જીવે છે. 

ઈકિગાઈ બુક માં આ લોકોના લાંબા સમય સુધી ખુશી અને સ્વસ્થ જીવન કઈ રીતે જીવે છે તે સમજાવ્યુ છે.

આ બુક માં લેખકે ઈકિગાઈ શું છે અને તેના નિયમો શુ છે તેનો દ્રષ્ટિકોણ જણાવ્યો છે.

જાપાની લોકોની માન્યતા અનુસાર દરેક વ્યકિત ને ઈકિગાઈ હોઈ છે.  દુનિયાના સોથી વધુ શતાયુ લોકોના અનુસાર આપણે રોજ ઈકિગાઈ ના લીધે રોજ સવારે ઉઠીએ છીએ. દરેકનુ ઈકિગાઈ હોય છે. અને તેને શોધવા માટે ધીરજ રાખવી પડે છે. 

નીચે એક ચાર્ટ આપેલો છે જેની મદદથી તમે તમારુ ઈકિગાઈ શોધી શકશો.


જાપાનના સેન્ડાઈની તોહોકુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઓસાકા શહેરના 50 હજાર રહેવાસીઓનો અભ્યાસ કરીને તારણ આપ્યું હતું કે જે લોકોએ તેમના જીવનમાં ઇકિગાઈને શોધી હતી, તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ હતું અને હૃદય સંબંધી બીમારીઓ ઓછી હતી તેમ જ તેઓ વધારે સક્રિય હતા અને જીવનનો આનંદ વધુ માણતા હતા.

જો આપણે આપણા ઈકિગાઈ વિષે એક સ્પષ્ટ હોઈએ તો સંતોષ, સુખ અને અર્થસભરતિ પ્રાપ્ત થાય અને આ પુસ્તક નો હેતુ જ એ છે કે તમને તમારુ ઇકિગાઈ શોધવામા મદદરુપ થવુ અને જાપાનની આ જીવનદ્રષ્ટિથી તમને અવગત કરવા.

જાપાનમાં રહેનારા લોકો નિવૃતી પછી પણ પ્રવૃત્તિશીલ જ રહેતા હોય છે. કેમકે મોટા ભાગના જાપાની લોકો ક્યારેય નિવૃત થતા જ નથી. જ્યાં સુધી સ્વાસ્થ્ય સાથ આપે ત્યાં સુધી તેઓ પોતાની ગમતો પ્રવૃત્તિઓ કરતા રહે છે.

ઇકિગાઈ બુક અનુક્રમણિકા

પ્રસ્તાવના ઇકિગાઈ : રહસ્યમયી શબ્દ

પ્રકરણ - 1. ઇકિંગાઇ 
વૃદ્ધ થતાં થતાં યુવાન રહેવાની કળા

પ્રકરણ - 2. વૃદ્ધત્વને રોકવાનું રહસ્ય 
દીર્ધાયુ અને સુખી જીવનની ચાવીરૂપ નાની-નાની વસ્તુઓ

પ્રકરણ - 3. લોગોથેરાપીથી ઇકિંગાઈ સુધી
જીવનધ્યેય શોધીને લાંબુ તેમજ વધારે સારી રીતે જીવવું

પ્રકરણ - 4. તમારા દરેક કામમાં પ્રવાહ શોધો 
કઈ રીતે કામ અને નવરાશની પળોને વદ્ધિની તકમાં ફેરવવી

પ્રકરણ - 5. દીર્ધાયુના નિષ્ણાત 
દુનિયામાં સૌથી લાંબુ આયુષ્ય ભોગવનારા લોકોની અનુભવવાણી

પ્રકરણ - 6. જાપાનના શતાયુ લોકોની અનુભવવાણી 
સુખી અને દીર્ધાયુ જીવન માટેની પરંપરાઓ અને કહેવતો

પ્રકરણ - 7. ઇકિંગાઇ આહાર
દુનિયાના સૌથી દીર્ધાયુ લોકોના ખાન-પાનની વાતો

પ્રકરણ - 8. હળવી કસરત, લાંબું જીવન 
સ્વાસ્થ્ય અને દીર્ધાયુ આપતી પૂર્વના દેશોની કસરતો

પ્રકરણ - 9. સ્થિતિસ્થાપકતા અને વાબિ-સાબિ
તણાવ અને ચિંતાથી વદ્ધત્વ નોતરી લાવ્યા સિવાય કઈ રીતે જીવનના પડકારોનો સામનો કરવો

Ikigai Book in Gujarati PDF

બુક Ikigai in Gujarati
મૂળ શીર્ષક Ikigai: The Japanese Secret to a Long and Happy Life
મૂળ ભાષા English
અનુવાદ ગુજરાતી
લેખક હેક્ટર ગાર્સિયા અને ફ્રાન્સેસ્ક મિરાલેસ
શૈલી સ્વ-સહાય, નોન-ફિક્શન
પ્રકાશન વર્ષ April 2016
પ્રકાશક Penguin Books
ISBN-10 178633089X
ISBN-13 978-1786330895
મુખ્ય વિષય આ પુસ્તક માં જાપાનીઝ પદ્ધતિ ઇકીગાઈ વિષેની બાબતો જણાવવામાં આવે છે. જેનો મતલબ થાય જિવન જીવવાનું કારણ કે જે જીવનને સાર્થક અને પરિપૂર્ણ બનાવે છે, લેખક જાપાનના ઓકીનાવા પ્રદેશના લોકો સાથે મુલાકાત અને માહિતી મેળવીને લાંબુ અને આનંદમય જીવન જીવવા માટેના પરિબળો ને ઉજાગર કરે છે.લેખક વાચકોને તેમના પોતાના "ઇકિગાઇ" શોધવામાં અને પરિપૂર્ણ જીવન જીવવામાં મદદ કરવા માટે સલાહ અને નિર્દેશન પૂરું પાડે છે.
Rating

3.87/5 Goodreads

4.6/5 Amazon

બૂક વિષે ટુકમાં માહિતી

આ પુસ્તકે વૈશ્વિક લોકપ્રિયતા મેળવી છે. અને 40 થી વધુ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે, આ પુસ્તક ની લાખો નકલો વેચાઈ છે અને તેની સરખામણી લોકપ્રિય સ્વ-સહાય પુસ્તકો જેમ કે "ધ પાવર ઓફ નાઉ" અને "ધ 7 હેબિટ્સ ઑફ હાઈલી ઈફેક્ટિવ પીપલ" સાથે કરવામાં આવી છે.

PDF Pages 155
PDF Size 23.4 MB
Ikigai in Gujarati 23.4 MB
Download
Ikigai in English 14.4 MB
Download

સંદર્ભ લેખો

ઇકિગાઈ ઓડીઓ બુક - Ikigai Audio Book

સંદર્ભ વિડીઓ

આ પણ વાંચો
વધુ નવું વધુ જૂનું