ઓનલાઇન પૈસા કેવી રીતે કમાવવા?

મિત્રો, ઓનલાઈન ઘણા બધા પ્લેટફોર્મ છે જેની મદદથી ઘણી કમાણી કરી શકાય છે. હાલમાં લોકો ઓનલાઈન કમાણી તરફ વધી રહ્યા છે. તેમજ ઓનલાઈન કમાણી કરવા માંગે છે. લોકો આજે ઘરે બેઠા કમાણી કરવા ઈચ્છાતા હોય છે. પણ તેમને ખબર નથી હોતી કે ક્યાં ક્યાંથી તેઓ પૈસા કમાઈ શકે છે.

અહિં નીચે તમને એકદમ સરળ રીત બતાવેલી છે. જેની મદદથી તમે ઓનલાઈન ઘરે બેઠા હજારોની કમાણી કરી શકશો અને એ પણ કાંઈ વધારે Knowledge વગર.

આજે તમને હું કેટલાક એવા માધ્યમ બતાવી કે જેની મદદથી તમે સારી કમાણી કરી શકશો. આ રીતે એકદમ સરળ છે. અને વધારે પડતુ Techanical જ્ઞાનની પણ જરૂર નથી. પહેલા મિત્રો તમને હાલમાં લોકો ઓનલાઈન કમાણી કેવી રીતે કરે છે. તેની માહિતી આપુ.


અનુક્રમણિકા [છુપાવો]

1. Online Blog/Website બનાવીને કમાણી.

તમે એક નાનકડી વેબસાઈટ બનાવો અને તેમાં કામ કરો. ત્યારબાદ તમે Google Adsense માટે Apply કરો. જો તમારો Blog સક્ષમ હશે તો તમારા બ્લોગમાં Ads આવશે. અને આ Ads માટે તમને રુપિયા મળશે. અહિં મે ફક્ત સામાન્ય જાણકારી આપી છે. પણ તમારે બ્લોગ English કે Hindi ભાષામાં લખવો પડશે. નહિતર તમને Google Adsense Approval નહિ મળે.

આ બ્લોગ બનાવીને ઘણા લોકો લાખોની કમાણી કરે છે. જો તમારી પાસે Facebook, Instagram, તેમજ WhatsApp માં નેટવર્ક મોટુ હોય તો તમે તમારા બ્લોગનો પ્રચાર કરી સારી કમાણી કરી શકો છો.

હાલમાં ઘણા બધા શિક્ષકો Blogging તરફ વળ્યા છે. અને સારુ કમાઈ રહ્યા છે.

2. Earnkaro ની મદદથી કમાણી [Recommend]

મિત્રો EARNKARO એક એવુ માધ્યમ છે કે જેની મદદથી આરામ થી કોઈપણ વધારે Knowledge વગર તમે હજારોની કમાણી કરી શકશો. EarnKaro એ આપણુ ભારતીય પ્લેટફોર્મ છે. એટલે તમે આનો ઉપયોગ કરશો તો પૈસો ભારતમાં જ રહેશે.

આ EARNKARO એ એક પ્રકારનું Start Up છે. જેમાં રતન તાતા એ Funding કર્યુ છે.

આ EARNKARO માં ખાતુ બનાવવુ એકદમ એટલે એકદમ સરળ છે. તમારી પાસે ફ્કત મોબાઈલ અને એક Email Address હોવુ જરૂરી છે.

આ EarnKaro ની મદદથી કમાણી કેવી રીતે કરવી તેની બધી જ માહિતી મે મારા સાયન્સ પોર્ટલ બ્લૉગ પર આપેલી છે. ત્યાં તમને બધીજ માહિતી ગુજરાતાં મળી રહેશે. નીચે હું લિંક આપુ છુ.

લિંક: EARNKARO થી ઓનલાઇન પૈસા કમાઓ , ઘરે બેઠા કરો હજારો ની કમાણી

અને હું પોતે EarnKaro નો ઉપયોગ કરુ છુ. અને EarnKaro માં જેટલી પણ કમાણી કરો તેને તમે સીધાજ બેંક એકાઉન્ટ માં લઈ શકો છો. મિનિમમ 10₹ થવા જોઈએ. પછી તમે તેને Bank માં Transfer કરી શકશો.

3. YouTube થી કમાણી

YouTube થી કેવી રીતે કમાણી થાય છે. એતો બધા લોકોને ખબર જ હશે. YouTube માં કમાણી કરવા માટે તમારે શરુઆતમાં ઘણુ કામ કરવુ પડશે. કારણ કે YouTube માં ચેનલ બનાવી કમાણી કરવા માટે તમારી ચેનલમાં ઓછામાં ઓછા 1000 Subscribers અને 4000 કલાકનો Watch Time હોવો જોઈએ.

આ ઉપરાંત તમારે કોઈપણ કોપીરાઈટ વિડિયો કે Youtube ની Policy નો ભંગ કરતો વિડિયો મુકશો તો તમારી Channel નું Monetization નબિ થાય. એટલે જો તમારી પાસે એક ક્ષેત્રનુ સારુ નોલેજ હોય અને વિડિયો બનાવી શકતા હોય તો YouTube માં Channel જરૂરથી બનાવવી.

4. Affiliate Marketing થી કમાણી

સૌથી વધારે કમાણી Affiliate Marketing થી થાય છે. આમાં તમારે Amazon, Flipkart જેવી Shoping વેબસાઈટ ના Products તમારે વહેંચવાના હોય છે. તેમજ ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ છે કે જે Affiliate Program આપે છે. તમારે ફક્ત તમારી લિંક થી જે તે વસ્તુ વહેચાવવાની. જો સામે વાળો તમારી લિંકથી વસ્તુ ખરીદે તો તમને કેટલાક ટકા કમીશન મળે છે.

EarnKaro Affiliate Program જ છે. જેની મે તમને ઉપર માહિતી આપી

આ કમિશન જે તે કેટગરીના Products પર આધાર રાખે છે. આ ઉપરાંત Web Hosting કંપનીના Affiliate Program માંથી તમને સારુ કમિશન મળી રહે છે. જેમાં Blue Host જેવી કંપની એક Successful Conversion પર તમને 65$ જેવી રકમ આપે છે.

5. Facebook થી કમાણી

મિત્રો ફેસબુક થી પણ કમાણી થઈ શકે છે. YouTube માં જેમ વિડિયો મુકીને કમાણી કરી શકાય છે. તેવી રીતે Facebook માં પણ વિડિયો મુકીને કમાણી કરી શકાય છે. આ ઉપરાંત Facebook Instant article ની મદદથી કમાણી કરી શકાય છે. જેમાં તમારે તમારી Website માં Article લખવાના અને Facebook પર શેર કરવાના.

આ ઉપરાંત જો તમારી પાસે Facebook Page / Instagram Page હોય અને અને તેમાં સારે Likes / Followers હોય તો તમે Paid Promotion કરાવીને પણ કમાણી કરી શકો કો.

6. Android/iOS App થી કમાણી

મિત્રો, Andoid/iOS એપ બનાવીને પણ કમાણી સારી થાય છે. અહિં તમારે App બનાવીને AdMob, Facebook Ads, Amazon એડ વગેરે જેવા Platform ની એડ લગાવી કમાણી કરી શકાય છે.

7. Online Article લખીને કમાણી

મિત્રો, તમનો જો લખવાનો શોખ હોય અથવા તમે કોઈ ટોપિક પર લખી શકતા હોવ તો તમે કોઈ Website owner નો સંપર્ક કરી તે Website માટે Article લખી શકો છો. એક આર્ટિકલ લખવાના સારા રુપિયા મળે છે. અને જો આર્ટિકલ ની ગુણવત્તા સારી હોય તો તમે તમારી મરજી મુજબના પૈસા પણ લઈ શકો છો.

મિત્રો, મે તમને 7 રીત બતાવી છે, પણ આટલી જ રીતો નથી કે જેની મદદથી ઓનલાઈન કમાણી કરી શકો. ઘણી બધી રીતો છે જેની મદદથી કમાણી થઈ શકે છે. હું આવીજ માહિતી મારા બ્લોગ પર આપતો રહુ છુ. એકવાર મુલાકાત જરુરથી લેવી. Google માં તમે Aakash Kavaiya એટલુ Search કરશો એટલે મારો સાયન્સ પોર્ટલ બ્લોગ તમારી સામે આવી જશે. આ બ્લોગની મુલાકાત અવશ્ય લેવી.