નીચેનુ બધુ ના વાંચવુ હોય તા આ Audio શરુ કરી દો તે બધુ વાંચીને સંભાળવશે
નમસ્કાર મિત્રો, મિત્રો તમે
Google Drive
નો ઉપયોગ તો ભરપુર કરતા હશો. અને તેમાં
PDFs, Word File, Mp4 Video, Mp3 Song વગેરે તમે તેમાં ઉપલોડ
કરતા હસો, તથા આ બધી File ની Sharing Link પર તમે તમારા મિત્રો સાથે Share કરતા
હશો. હવે જયારે તમે કોઈપણ File ની link Share કરો છો . ત્યારે તેની
Sharing Link Share થાય છે. જયારે તમે કોઈ પણ File તમારા Blog માં મુકો કે પછી Share કરો ત્યારે તે File Direct જ Download
કરી શકે તેવી લિંક
બનાવવી હોઈ તો કેવી રીતે બનાવવી
તેની બધી માહિતી અહી આપવામાં આવેલી છે. તથા અહી
Google Drive Direct Link Generator
પણ આપેલ છે તેની મદદથી તમે
ફટાફટ Download Link બનાવી શકશો.
અનુક્રમણિકા
STEP-1: સૌ પ્રથમ જે File ની
Download Link બનાવવી હોઈ તેની
Sharing Link Copy
કરીને નીચેના ખાનામાં Paste કરો. અને તમને
Link Pated!
એવો Message બતાવશે.(Sharing Link કેવી રીતે બનાવવી તેની માહિતી નીચે ફોટા માં આપેલી છે - અથવા અહી ક્લિક કરો
STEP-2: ત્યારબાદ
Creat Direct Link
બટન પર ક્લિક કરો, આટલું કરવાથી તમારી Download Link બની જશે.
અને તમને
Direct Link Created
એવો Message પણ બતાવશે. અને બટન નીચેના Result લખેલા ખાનામાં Direct Download Link બની જશે. આ લિંક ને
Copy કરી જ્યાં ઉપયોગ કરવો હોઈ તે કરી શકો છો.
STEP-3: બીજા File ની Download Link બનાવવી હોઈ તો ખાનામાં જૂની લિંક Select કરી Delete કરવી અને નવી File ની Link ખાનામાં Paste કરી દેવી
આ લિંક કેવી રીતે બનાવવી તેનો વિડીઓ પણ નીચે આપેલો છે. વિડીઓ જોશો તો બધી ખબર પડી જશે.
કોપીરાઈટ @આકાશ કવૈયા
કોપીરાઈટ @આકાશ કવૈયા
Google Drive Direct Download Link Generator
Successfully generated Download Link
Invalid URL
Supported link formats:
- https://drive.google.com/open?id=12Bsgrhm4Zstxjj4sjK456eepXlmbjTJ0
- https://drive.google.com/file/d/12Bsgrhm4Zstxjj4sjK456eepXlmbjTJ0/view?usp=sharing
How to Make Google Drive Direct Download Link
Google Drive File ની Sharing Link કેવી રીતે બનાવવી?
સૌ પ્રથમ Google Drive Open કરી જે File ની Download Link બનાવવી હોઈ
તેને Select કરો. અને Sharing Link On કરી તેની Link Copy કરો.