Whats App માં
નંબર Save કાર્ય વગર
કોઈને પણ
Direct મેસેજ મોકલી શકો છો. અહી તમે જે નંબર પર મેસેજ મોકલાવો છે તે અને જે મેસેજ મોકલાવો છે તે નીચે
આપેલા ખાના માં Enter કરી
Send Direct Message Button
પર કિલક કરશો એટલે જેને પણ મેસેજ મોકલાવો છે તે Whats App માં Open થઇ જશે અને
તમે Message મોકલી શકશો.
Copyright@આકાશ કવૈયા
ખાસ નોંધ: નીચેના ખાનામાં 91 લખેલું છે તે Remove કરવું નહિ. જો તે Remove કરશો તો Message નહિ મોકલી શકાય. તેના પાછળ નંબર લખવો જેમકે 919876543210.
ખાસ નોંધ: નીચેના ખાનામાં 91 લખેલું છે તે Remove કરવું નહિ. જો તે Remove કરશો તો Message નહિ મોકલી શકાય. તેના પાછળ નંબર લખવો જેમકે 919876543210.