અહિયાં અમારા દ્વારા બનાવવામાં આવેલા Telegram Bot તેમજ કેટલાક ઉપયોગી Telegram Bot ની માહિતી મળશે.
1. WEB TO PDF
Click Here : WEB TO PDF
Description: આ Bot ની મદદથી તમે કોઈ પણ Website ને PDF માં Convert કરી શકશો.
2. URL Unshort
Click Here : URL Unshorter
Description: આ Bot ની મદદથી તમે કોઈ પણ Short Link ની Original Long URL જાણી શકશો.
3. GSRTC Bus Ticket
Click Here: GSRTC Bus Ticket
Description: આ Telegram Bot ની મદદથી તમે GSRTC Bus Booking ની ticket ની PDF મેળવી શકશો.
આ ઉપરાંત તમે જુની ટિકિટ ની PDF પણ મેળવી શકશો. જે હાલમાં મેળવવી અઘરી છે. બોટ આ કામ ક્ષણભરમાં કરી દેશે.